શોધખોળ કરો
ટૂંક સમયમાં ઓફલાઈન 1થી 5ના વર્ગો શરુ થઇ શકે, શિક્ષણ વિભાગ શરુ કરશે વિચારણા
ટૂંક સમયમાં ઓફલાઈન 1થી 5ના વર્ગો શરુ થઇ શકે છે. જેના માટે શિક્ષણ વિભાગે વિચારણા શરુ કરી છે. આરોગ્ય વિભાગને શિક્ષણ વિભાગે પોતાનો અભિપ્રાય આપ્યો. દિવાળી વેકેશન બાદ કોરોના કેસમાં વધારો નહિ થાય તો ઓફલાઈન શિક્ષણ શરુ કરવામાં આવશે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















