શોધખોળ કરો
Advertisement
ઇડરમાં મગફળીના પૂરતા ભાવ ના મળતા ખેડૂતોમાં આક્રોશ, ઇડરથી હિંમતનગર રસ્તા પર કર્યો ચક્કાજામ
સાબરકાંઠાના ઇડર તાલુકાના સાપાવાડા માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. મગફળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ટેકાના ભાવ કરતા પણ ઓછો ભાવ મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ ઇડરથી હિંમતનગર અને હિંમતનગરથી ઇડર તરફના રસ્તા પર વાહનો રોકી વિરોધ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત
Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં
Gujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Ahmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement