શોધખોળ કરો
Advertisement
દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ, જુઓ ગુજરાતી ન્યુઝ
દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જખૌ પોર્ટ નજીક 400 કરોડનું 77 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. અલ હુસેની નામની પાકિસ્તાની બોટમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. સાથે જ 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.
Tags :
Gujarati News Gujarat Pakistan Gujarat News Drugs ABP News State Exposed Conspiracy ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP Asmita Upde Sea Road Gujaratગુજરાત
Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયું
Surat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો
Bhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયત
Panchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી
Bhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement