શોધખોળ કરો

Pal Ambliya | ‘ભાજપના મળતિયાઓને બધી જ સગવડના લાભ મળે છે.... બાપડો બિચારો ખેડૂત..’

કોંગ્રેસ ચેરમેન પાલ આંબલીયાનું આજે નિવેદન સામે આવ્યું છે... તેમણે કહ્યું કે, સબસીડાઈઝ યોજનાનો લાભ ખેડૂતોના લઈ શક્યા નથી....આઈ પોર્ટલ ખેડૂત યોજનામાં ખેડૂતોને સબસિડી માટે અરજી કરવાની હોય છે... ખેડૂતો ખેત ઓજારો ,પાણીના ટાંકા,ગોડાઉન,સ્માર્ટ મોબાઈલ માટે  સબસિડી મળે તે માટે અરજીઓ કરવાની હતી... ગઈકાલે 10:30 થી iportal માં અરજી કરવા ખેડૂતોએ પ્રયાસ કર્યા પંરતુ પોર્ટલ ખુલ્યું જ નહિ...જેના કારણે આઈ પોર્ટલમાં અરજી ખેડૂતોની ના થઈ શકી.... આઈ પોર્ટલના સર્વર ઓપન ન થતા ખેડૂતોની અરજી ન થઈ શકી.ઓનલાઈન આઈ પોર્ટલ અગાઉ પણ આ રીતે ખેડૂતોને દગો દઈ ચૂક્યું છે.... અગાઉ ખેડૂતોને મેન્યુઅલ અરજી કરી શકતા હતા તેવી રીતે ફરી શરૂ કરવું જોઈએ.

ગુજરાત વિડિઓઝ

Gujarat Heavy Rain News | મેઘરાજાના ટાર્ગેટ પર આજે ગુજરાતના આ 14 જિલ્લાઓ, જુઓ વીડિયોમાં

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ

FIR Against Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ નોંધવામાં આવશે FIR, ચોંકાવનારો છે આરોપ

Delhi Suicide News: દિલ્હીમાં બંધ રૂમમાંથી મળ્યા એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ,જાણો મોતનું રહસ્ય

Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

ABP Premium
Advertisement

વિડિઓઝ

Gujarat Heavy Rain News | મેઘરાજાના ટાર્ગેટ પર આજે ગુજરાતના આ 14 જિલ્લાઓ, જુઓ વીડિયોમાંGir Somnath | હજારો પોલીસ કર્મીઓ સાથે ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝરHun To Bolish | હું તો બોલીશ | હજુ પણ ક્યાં થશે જળબંબાકાર?Hun To Bolish | હું તો બોલીશ | ડુબાડ્યા બાદ દેખાયું દબાણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
FIR Against Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ નોંધવામાં આવશે FIR, ચોંકાવનારો છે આરોપ
FIR Against Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ નોંધવામાં આવશે FIR, ચોંકાવનારો છે આરોપ
Delhi Suicide News: દિલ્હીમાં બંધ રૂમમાંથી મળ્યા એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ,જાણો મોતનું રહસ્ય
Delhi Suicide News: દિલ્હીમાં બંધ રૂમમાંથી મળ્યા એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ,જાણો મોતનું રહસ્ય
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત

Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 

Cricket: ક્રિકેટને મળ્યો બીજો 'બ્રેડમેન', 75 વર્ષ પછી થયું ઈતિહાસનું પુનરાવર્તન

Gandhi Jayanti 2024: 2 ઓક્ટોબરના દિવસને યુનાઈટેડ નેશન્સ કયા દિવસ તરીકે ઉજવશે,જાણો ગાંધી જયંતિનો ઈતિહાસ

Embed widget