શોધખોળ કરો
પાલનપુર માર્કેટયાર્ડ અચોક્કસ મુદ્દત માટે કરાયું બંધ, દૈનિક કેટલા કરોડનું ટર્ન ઓવર થયું ઠપ?
પાલનપુર માર્કેટયાર્ડ(Palanpur marketyard)માં 190 બોગસ મતદારોના નામ ઈસ્યુ કરાયા હોવાથી વેપારીઓએ વિરોધ કર્યો છે. જેથી માર્કેટયાર્ડને અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાયું છે.જેને કારણે મજૂરો અને ખેડૂતો અટવાયા છે.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















