શોધખોળ કરો
Advertisement
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારીઓ ક્યારથી કરશે આંદોલન?
કોરોનાનું વેક્સીનેશન શરૂ થાય તે પહેલા જ આવતીકાલથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારીઓ આંદોલન પર ઉતરશે. ગ્રેડ પે સહિતના મુદ્દાઓઓને લઈ કર્મચારીઓ આંદોલન કરશે. રાજ્યના 33 હજાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હડતાળ કરશે. રાજ્ય સરકારને અનેક રજૂઆતો કર્યા છતાં કોઈ નિરાકરણ ન આવતા કામથી અળગા રહેવાનો કર્મચારીઓએ નિર્ણય કર્યો હતો.
ગુજરાત
Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયું
Panchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી
BIG NEWS: પાટીદાર આંદોલન પર કરસન પટેલે તોડ્યું મૌન! શું આપ્યું મોટું નિવેદન?
BZ Scam:કરોડોના કાંડનો મહાઠગ ભૂપેન્દ્ર તપાસમાં ઓંક્યો આવડી મોટી વાત, જુઓ ચોંકાવનારો ખુલાસો
Morbi Group Clash:મરચાની ભૂકી છાંટી લાકડી દંડા લઈને તૂટી પડ્યા એકબીજા પર, જુઓ મારામારીના દ્રશ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement