શોધખોળ કરો
અમરેલીના ચલાલા પંથકમાં દીપડાનો આતંક, અઠવાડિયામાં 5 લોકો પર હુમલો
અમરેલીના (Amreli) ચલાલા પંથક (Chalala district) માં દીપડાએ (Panther) આતંક મચાવ્યો છે. અઠવાડિયામાં 5 લોકો પર દીપડાએ હુમલો કર્યો હતો. જેના કારણે દહેશતનો માહોલ છે. ખેડૂતો અને શ્રમિકોમાં ભય જોવા મળી રહ્યો છે. વન વિભાગની ટીમે દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે. પરંતુ દીપડો હજુ પકડથી દૂર છે.
ગુજરાત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
આગળ જુઓ
















