Patan: ઘી તેલ બાદ ઝડપાયો શંકાસ્પદ પનીરનો 10 કિલોનો જથ્થો જપ્ત, સેમ્પલ મોકલાયા પરિક્ષણ માટે
Patan: લ્યો બોલો ઘી તેલ બાદ ઝડપાયો શંકાસ્પદ પનીરનો 10 કિલોનો જથ્થો જપ્ત, સેમ્પલ મોકલાયા પરિક્ષણ માટે
પાટણમાં હવે ઘી-તેલ બાદ શંકાસ્પદ પનીર ઝડપાયું છે.. સિદ્ધપુરની રિયલ ડેરી ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી આરોગ્ય વિભાગે 13 કિલો શંકાસ્પદ પનીરના જથ્થા સાથે 25થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પનીર દૂધ, દહીં અને એસિટિક એસિડના પાંચ જેટલા નમૂના લઈ અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલાવી આપ્યા છે... હાલ તો આ પનીરના જથ્થાને એફએસએલ માટે મોકલવામાં આવ્યો છે. હવે લેબ રિપોર્ટ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે...


















