શોધખોળ કરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું ઉદ્ધાટન કર્યું, જુઓ વીડિયો
વડાપ્રધાન મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક રાષ્ટ્રને સર્મપિત કર્યો હતો. આ પાર્કનું મુખ્ય આકર્ષણ છે મીની ન્યુટ્રી ટ્રેન.જેમાં 600 મીટર સુધીનો પ્રવાસ કરી શકાશે. બાળકોને જ્ઞાનની સાથે ગમ્મત મળે તેવા ઉદ્દેશથી પાર્કને ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પાર્ક 35 હજાર ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલો છે.
ગુજરાત
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















