શોધખોળ કરો
PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવન બન્યું લીલુંછમ, કેટલા વૃક્ષોનું કરાયું વાવેતર?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવન લીલુછમ બન્યું છે. અહીંયા 25 દિવસમાં બે લાખ 50 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મિયાવકી પદ્ધતિથી અહીંયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં 100થી વધુ પ્રજાતિના વિવિધ રોપા વાવવામાં આવ્યા છે.
Tags :
Narendra Modi Gujarati News Prime Minister Gujarat News Planting Tree Dream Project ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News Smritivanગુજરાત
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આગળ જુઓ
















