શોધખોળ કરો
વડોદરાના પાદરા પાસે મહીસાગર નદીમાં પ્રદૂષણ, કેમિકલયુક્ત પાણી છોડાયાનો આરોપ
વડોદરાના પાદરામાંથી પસાર થતી મહીસાગર નદીમા મોટા પ્રમાણમા વેસ્ટેજ કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું હતું. કેટલીક કંપનીઓ દ્વારા વેસ્ટેજ કેમિકલ પાણી નદીમાં છોડાતુ હોવાનો સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો. આસપાસના 25 જેટલા ગામોના લોકો આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















