શોધખોળ કરો
દીવ બસ સ્ટેશન નવું બનાવવા માટે તૈયારીઓ શરૂ, પરંતુ મુસાફરો માટે કોઈ સુવિધા નથી
દીવ બસ સ્ટેશન પર મુસાફરો માટે કોઈ સુવિધા નથી. મુસાફરોને બસ પકડવામાં મુશ્કેલી થાય છે. દીવ બસ સ્ટેશન નવું બનાવવા માટે તોડફોડ તો કરાઇ પરંતુ પ્રવાસીઓ માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી.
ગુજરાત
Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
આગળ જુઓ
















