શોધખોળ કરો
અમરેલીમાં પોલીસની દાદાગીરી, PSI દીપિકા ચૌધરીએ મહિલાઓ પર લાઠીઓ વરસાવી
અમરેલીના બાબરામાં પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો. બુધવારી બજારમાં પોલીસે મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. અનેક મહિલાઓ પર પીએસઆઇ દીપિકા ચૌધરી દ્વારા લાઠીઓ ફટકારાઇ હતી.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















