શોધખોળ કરો
ખાડા પૂરો મહાભિયાનને 90 ટકા સફળતા મળી: પુર્ણેશ મોદી
ખાડા પૂરો મહાભિયાનને 90 ટકા સફળતા મળી હોવાનું માર્ગ-મકાન મંત્રી પુર્ણેશ મોદીએ દાવો કર્યો છે. જ્યાં વરસાદ રોકાયો છે. ત્યાં ખાડા પુરવામાં આવી રહ્યા હોવાનું મંત્રીએ જણાવ્યુ હતું. આગામી બે દિવસોમાં ખાડા પુરાઈ જશે તેવો દાવો પણ માર્ગ-મકાન મંત્રી પુર્ણેશ મોદીએ કર્યો છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
આગળ જુઓ


















