Kutch News । કચ્છના ગાંધીધામમાંથી ઝડપાયો બિનવારસી ડ્રગ્સનો જથ્થો
Kutch News । કચ્છના ગાંધીધામમાંથી ઝડપાયો બિનવારસી ડ્રગ્સનો જથ્થો
Kutch News । કચ્છના ગાંધીધામમાંથી ઝડપાયો બિનવારસી ડ્રગ્સનો જથ્થો, કચ્છના ગાંધીધામના ખારીરોહર નજીક નિર્જન વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, જે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો જેમાં ડ્રગ્સના 13 પેકેટ બિનવારસી મળી આવ્યું, ઝડપાયેલ ડ્રગ્સ અંદાજિત ૧૩૦ કરોડનું બિનવારસી કોકેન મળ્યું હોવાનું અનુમાન છે, ઝડપાયેલ કોકેનની શુદ્ધતા જાણવા એફએસએલની મદદ લેવામાં આવી, ડ્રગ્સના વધુ જથ્થાની આશંકા હોવાથી પોલીસે ડ્રોન કેમેરાથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું, કચ્છના ગાંધીધામમાંથી ઝડપાયો બિનવારસી ડ્રગ્સનો જથ્થો, કચ્છના ગાંધીધામના ખારીરોહર નજીક નિર્જન વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, જે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો જેમાં ડ્રગ્સના 13 પેકેટ બિનવારસી મળી આવ્યું, ઝડપાયેલ ડ્રગ્સ અંદાજિત ૧૩૦ કરોડનું બિનવારસી કોકેન મળ્યું હોવાનું અનુમાન છે, ઝડપાયેલ કોકેનની શુદ્ધતા જાણવા એફએસએલની મદદ લેવામાં આવી, ડ્રગ્સના વધુ જથ્થાની આશંકા હોવાથી પોલીસે ડ્રોન કેમેરાથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું