શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે હાલાકી સર્જાઈ, પાકને નુકસાન થતા ખેડૂતો દુઃખી, જુઓ ગુજરાતી ન્યુઝ
ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે હાલાકી સર્જાઈ છે. વહેલી સારથી જ મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. મગફળી, જીરું, એરંડા, ડાંગર જેવા પાકને નુકસાન થયું છે. ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે. તંત્રએ હાલ પૂરતી યાર્ડમાં હરાજી બંધ રાખી છે. પરંતુ અમુક યાર્ડમાં સુવિધા ન હોવા ના કારણે ખેડૂતોનો માલસામાન ભીનો થયો હતો.
ગુજરાત
Exclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશ
Palanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા
New Company Scam Exposed: ઉત્તર ગુજરાતમાં BZ, નાવસ્ટાર્ટ બાદ વધુ એક કંપનીનું ઉઠમણું
Mahisagar News : ખાનપુરમાં આદિજાતિના દાખલાનો વિવાદ વકર્યો, વાલીઓએ દાખલા આપવાની માગ પર અડગ
Harsh Sanghavi : ગૃહરાજ્યમંત્રીની ચેતવણી, સુધર્યા નહીં તો લંગડાતા લંગડાતા નીકળશે વરઘોડો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion