શોધખોળ કરો
રાજ્યમાં તૌકતે વાવાઝોડાના સંકટ બાદ રાહત કામગીરી શરૂ, ક્યાં કોને સોંપાઈ જવાબદારી?,જુઓ વીડિયો
રાજ્યમાં તૌકતે વાવાઝોડા બાદ સિનીયર IAS અધિકારી(IAS officers)ઓને રાહત કામગીરી(relief operations)ની જવાબદારી સોંપવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના અધિક મુખ્ય સચિવ શ્રમ અને રોજગાર વિપુલ મિત્રાને જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















