શોધખોળ કરો
Rupala Controversy | ગાંધીનગર, રાજકોટ અને જામનગરમાં ક્ષત્રિય બહેનોના પ્રતિક ઉપવાસ
Rupala Controversy | જામનગરમાં ક્ષત્રિય સમાજના રોષની ચિંગારી દેખાઈ. સમગ્ર હાલાર પંથકમાં શહેરથી લઈને તાલુકા, ગામડામાં સંકલન સમિતિની કરાઇ રચના. હાલાર પંથકમાં કરાયું ધર્મરથનું આયોજન. દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી કરાવશે પ્રસ્થાન. 26 એ 26 બેઠક પર ભાજપને હરાવવાનો ક્ષત્રિય સમાજ કરશે પૂરતો પ્રયાસ. આજથી મહિલાઓએ પ્રતિક ઉપવાસની કરી છે શરૂઆત. 7 મે સુધી મહિલાઓ કરશે પ્રતિક ઉપવાસ.
ગુજરાત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
આગળ જુઓ


















