શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી મુદ્દે થયેલી પિટિશનમાં સરકારનો ચોંકાવનારો ખુલાસો, જુઓ વીડિયો
રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી મુદ્દે થયેલી પિટિશનમાં રાજ્ય સરકારનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ અને ગાંધીનગર ફાયર સેફ્ટી એક્ટની અમલવારી ને લઈને સૌથી બેદરકાર છે. ફાયર સેફટી ની એન.ઓ.સી મેળવવાની બેદરકારીમાં અમદાવાદ અને ગાંધીનગર મોખરે છે. અમદાવાદમાં 27322 ઇમારતો માંથી 18912 ઇમારતો પાસે ફાયર સેફટીનું એન.ઓ.સી નથી. ગાંધીનગરમાં 709 ઇમારતોમાંથી 587 ઇમારતો પાસે ફાયર સેફટીનું એન.ઓ.સી. નથી. રાજકોટમાં ફાયરસેફ્ટીના એન.ઓ.સી નો રેશિયો 100 ટકા છે.
ગુજરાત
Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયું
Panchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી
BIG NEWS: પાટીદાર આંદોલન પર કરસન પટેલે તોડ્યું મૌન! શું આપ્યું મોટું નિવેદન?
BZ Scam:કરોડોના કાંડનો મહાઠગ ભૂપેન્દ્ર તપાસમાં ઓંક્યો આવડી મોટી વાત, જુઓ ચોંકાવનારો ખુલાસો
Morbi Group Clash:મરચાની ભૂકી છાંટી લાકડી દંડા લઈને તૂટી પડ્યા એકબીજા પર, જુઓ મારામારીના દ્રશ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement