શોધખોળ કરો
સોનગઢ: સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનુ નિવેદન, જુઓ શું કહ્યું સીએમે ?
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું કે,, 20-20 રમવા વાળો હું નથી. સ્નેહમિલન કાર્યક્રમમાં સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે સીએમે સરકાર અને સંગઠને મળીને સાથે કામ કરવા માટે આહ્વાન કર્યું હતું.
ગુજરાત
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
આગળ જુઓ
















