શોધખોળ કરો
નાણાંકીય સંસ્થાઓ પાસેથી સરકારે છેલ્લા બે વર્ષમાં કેટલા કરોડ રૂપિયાની લીધી લૉન, જુઓ વીડિયો
નાણાકીય સંસ્થાઓ પાસેથી રાજ્ય સરકાર છેલ્લા 2 વર્ષ માં 7 હજાર 980 કરોડ ની લોન લીધી છે. વર્ષ 2018-19 માં 3,980 કરોડની લોન લીધી જેની સામે 1651 કરોડ ની મુદ્દલ ચૂકવી જ્યારે 757 કરોડ વ્યાજ પેટે ચૂકવ્યા છે. તો વર્ષ 2019-20 માં 4 હજાર કરોડની લોન લીધી જેની સામે 1997 કરોડની મુદ્દલ ચૂકવી જ્યારે 882 કરોડ વ્યાજ ચૂકવ્યું છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
આગળ જુઓ


















