શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ શિક્ષિકા પાસે નાણા લેવા મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું આપી બાંહેધરી?
પંચમહાલ અને દાહોદ જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે મીડિયાને પ્રતિક્રિયા આપવામાં આવી હતી, જેમાં તેઓએ ધો.૧૦ અને ૧૨ મા માસ પ્રમોશન, તેમજ સુરતની ઘટના અને આપ પાર્ટીના નેતાઓ પર થયેલા હુમલાઓ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. હાલમાં જ સુરતમાં શિક્ષિકાને હાજર થવા માટે માંગવામાં આવેલા નાણાં બાબતે શિક્ષણમંત્રીએ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
ગુજરાત
Junagadh Gadi Controversy | મહંત તનસુખગિરિ દેવલોક પામવાને લઈ હોસ્પિટલે કર્યો સૌથી મોટો ધડાકો
Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરો
Junagadh Gadi Controversy : જૂનાગઢ અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું?
Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?
Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion