શોધખોળ કરો
સુરેન્દ્રનગરના વઢવાણના MLA ધનજી પટેલે શરૂ કરી 250 બેડની હોસ્પિટલ, જુઓ વીડિયો
સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય ધનજી પટેલે તેમની જગ્યા મંગલભવન ખાતે 250 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે. અહીં 50 બેડ ઓક્સિજનની સુવિધા સાથેના અને અન્ય ઓક્સિજન વગરના છે. અહીં દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને જમવાની સુવિધા આપવામાં આવી રહી છે.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















