શોધખોળ કરો
Advertisement
Surendranagar News | લીંબડીમાં ATM તોડી 25.40 લાખ રૂપિયાની ચોરી, જુઓ અહેવાલ
Surendranagar News | બગોદરા નજીક આવેલ મીઠાપુર ગામની સીમમાંથી ચોરી થયેલ એટીએમ મળી આવ્યું. બાવળા તાલુકાના મીઠાપુર વેજી ગામના ખેતરમાંથી ગત રાત્રે ચોરી થયેલ એટીએમ મળી આવ્યું. ગત મોડી રાત્રે લીંબડીના યોગી કોમ્પલેક્ષમાં એસબીઆઇના એટીએમમાં ચોરી થઈ હતી તે એટીએમના અલગ અલગ થયેલ સ્પેરપાર્ટ સાથે ગેસનો સિલિન્ડર ગેસ કટર વગેરે બગોદરા નજીક આવેલ મીઠાપુર ગામના ખેતરમાં મળી આવેલ. ઘટનાની જાણ થતા બગોદરા અને લીમડી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી શરૂ કરે છે.
ગુજરાત
Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયું
Panchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી
BIG NEWS: પાટીદાર આંદોલન પર કરસન પટેલે તોડ્યું મૌન! શું આપ્યું મોટું નિવેદન?
BZ Scam:કરોડોના કાંડનો મહાઠગ ભૂપેન્દ્ર તપાસમાં ઓંક્યો આવડી મોટી વાત, જુઓ ચોંકાવનારો ખુલાસો
Morbi Group Clash:મરચાની ભૂકી છાંટી લાકડી દંડા લઈને તૂટી પડ્યા એકબીજા પર, જુઓ મારામારીના દ્રશ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement