શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગર: ઑક્સિજનની અછતને લઈ દર્દીના પરિવારજનોએ મચાવ્યો હોબાળો
સુરેન્દ્રનગર જિલ્લા માં ઓક્સિજન બાબતે હોબાળો થયો હતો. ગઈકાલે સવારે સામાજીક સંસ્થાઓ અને ખાનગી દર્દીઓ માટે તંત્ર દ્વારા ઓક્સિજન સિલિન્ડર રિફીલીગ બંધ કરવાનો નિર્ણય લીધા બાદ મોડી રાત્રે ફરી રિફીલીગ માટે મંજુરી આપવામાં આવી અને નિર્ણ લેવાયો કે 10 ટકા ઓક્સિજન હોમઆઈસોલેશનમાં સારવાર લઈ રહેલા દર્દીઓને અપાશે...જેનાથી વહેલી સવારથી 200 થી વધુ પરિવારજનો ઓક્સિજન સિલેન્ડર લઈ રિફીલીંગ માટે લાઈનમાં ઉભા રહી ગયા હતા. જો કે તંત્રનો આદેશ રીફિલિંગ પ્લાન્ટ સુધી નહી પહોંચતા પ્લાન્ટ દ્વારા કોઈને રીફિલિંગ કરી આપવામાં ન આવતા પરિવારજનો રોષે ભરાયા હતા...વહેલી સવારથી કલાક સુધી લાઈનમાં ઉભેલા પરિવારજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો..
ગુજરાત
Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ
Prantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત
Patan News: પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈ મોટા સમાચાર
Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાં
Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion