શોધખોળ કરો
Cyclone Tauktae: રાજ્યના આ જિલ્લામાં અસર થઈ શરૂ, કેવા લેવાયા પગલા?
તાઉતે વાવાઝોડા(Toukte Hurricane)ની અસર ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લામાં થવાની શરૂ થઈ ગઈ છે. અહીં દરિયા(Sea)માં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને ભારે પવન ફુંકાવાની શરૂઆત થઈ છે.મોટા હોર્ડિંગ્સ(Hoardings) ઉતારી લેવાયા અને કાંઠાના વિસ્તારના લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે.
ગુજરાત
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















