શોધખોળ કરો
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી રાજ્યમાં કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે જવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. રાજકોટ અને નલિયામાં આગામી બે દિવસમાં કૉલ્ડવેવની આગાહી કરાઇ હતી.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















