શોધખોળ કરો
રાજ્યમાં છેલ્લા સાત વર્ષની સરખામણીએ આ વર્ષનું ચોમાસુ સાધારણ, સિઝનનો કેટલો નોંધાયો વરસાદ?
રાજ્યમાં છેલ્લા સાત વર્ષની સરખામણીએ આ વર્ષનું ચોમાસું સૌથી સાધારણ ચોમાસુ રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 12 ઈંચ સાથે મોસમનો સરેરાશ 36.28% જ વરસાદ નોંધાયો છે. છેલ્લા 7 વર્ષમાં 9 ઓગસ્ટ સુધીમાં 50 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો હતો.
ગુજરાત
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
આગળ જુઓ
















