શોધખોળ કરો

Saurashtra Rain Forecast | Saurashtra Flood | દ્વારકા-પોરબંદરમાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ

અમદાવાદ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે રહેશે.  સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર તો દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે.

સુરતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

રેડ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે.  જ્યાં 8 ઈંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા હોય છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના સુરતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ઓરેન્જ એલર્ટ એ વિસ્તારો માટે જાહેર કરવામાં આવે છે જ્યાં સાડા ચાર ઈંચથી સવા આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.

આ તરફ કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા,તાપી અને ડાંગ માટે આજના દિવસે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં અઢીથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. 

ગુજરાત વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast |  ગુજરાતના આ 6 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી Watch Video

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Congress: રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા, હવે અહીંથી લડી શકે છે ચૂંટણી

Ganganagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં, ગેમીંગ ઝોનને લઈને લીધો મોટો નિર્ણય

ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચે પકડ્યો ન્યુઝીલેન્ડનો હાથ, ભારત ટેસ્ટમાં કીવી ટીમને કરશે સપોર્ટ!

Bajrang Punia Resign: વિનેશની સાથે બજરંગે પણ છોડી નોકરી,સાક્ષી મલિકે જણાવ્યો આખો ઘટનાક્રમ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast |  ગુજરાતના આ 6 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી Watch VideoGujarat Rain News | ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં ખાબક્યો સૌથી વધુ વરસાદ?Gujarat Rain Updates | સાબરકાંઠાના આ જિલ્લામાં ધોધમાર ચાર ઈંચ વરસાદ| Rain UpdatesAhmedabad Heavy Rain | અમદાવાદમાં વરસાદ શરૂ | Rain Updates | 6-9-2024 | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા, હવે અહીંથી લડી શકે છે ચૂંટણી
Congress: રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા, હવે અહીંથી લડી શકે છે ચૂંટણી
Ganganagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં, ગેમીંગ ઝોનને લઈને લીધો મોટો નિર્ણય
Ganganagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં, ગેમીંગ ઝોનને લઈને લીધો મોટો નિર્ણય
ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચે પકડ્યો ન્યુઝીલેન્ડનો હાથ, ભારત ટેસ્ટમાં કીવી ટીમને કરશે સપોર્ટ!
ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચે પકડ્યો ન્યુઝીલેન્ડનો હાથ, ભારત ટેસ્ટમાં કીવી ટીમને કરશે સપોર્ટ!
Bajrang Punia Resign: વિનેશની સાથે બજરંગે પણ છોડી નોકરી,સાક્ષી મલિકે જણાવ્યો આખો ઘટનાક્રમ
Bajrang Punia Resign: વિનેશની સાથે બજરંગે પણ છોડી નોકરી,સાક્ષી મલિકે જણાવ્યો આખો ઘટનાક્રમ
Dating Leave: પ્રેમમાં વચ્ચે નહી નડે ઓફિસ, ડેટ પર જવા મળશે રજા, આ કંપની લાવી પોલિસી

Indian Navy Recruitment 2024: 12 પાસ યુવાઓ માટે ઇન્ડિયન નેવીમાં બહાર પડી ભરતી, કાલથી શરૂ થશે રજિસ્ટ્રેશન

શું વાત છે! હવે આ 5G સ્માર્ટફોન માત્ર 9 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે, તે 8GB રેમ સાથે આવે છે

CBSE Exams 2025: CBSE ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે શરૂ થયું રજિસ્ટ્રેશન, એક ક્લિકમાં જાણો તમામ વિગતો

Embed widget