શોધખોળ કરો
વલસાડઃ ચેન સ્કીમના નામે ઠગાઈ કરનાર જીતેન્દ્ર પટેલ ઝડપાયો,જુઓ ગુજરાતી ન્યૂઝ
વલસાડ ચેન સ્કીમ વિરુદ્ધ પોલીસ મક્કમ બની જાતે જ કૌભાંડ બહાર પાડ્યું છે. ચેન સ્કીમના નામે કરોડોની ઠગાઈ કરનારને પોલીસે ઝડપ્યા છે. આ વ્યક્તિએ લોભામણી જાહેરાતોથી અનેક લોકોને ફસાવ્યા છે. પોલીસે જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
આગળ જુઓ


















