શોધખોળ કરો
શાકભાજીના ભાવ તળિયે પહોંચ્યા, ખેડૂતો ઓછા ભાવે શાકભાજી વેચવા મજબૂર
રાજ્યમાં શાકભાજી પકવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતો ઓછા ભાવે શાકભાજી વેચવા મજબૂર બન્યા છે. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ટામેટાના એકથી દોઢ રૂપિયો ભાવ મળતા મુશ્કેલીમાં મુકાયા છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ માંગ કરી હતી કે સરકાર શાકભાજીમાં પણ MSP નક્કી કરે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















