શોધખોળ કરો

બનાસકાંઠાના ભાભર માર્કેટ યાર્ડમાં ફરી એકવાર વિકાસ પેનલ વિજેતા, જુઓ વીડિયો 

બનાસકાંઠા ભાભર APMC મતગણતરી પૂર્ણ થતાંની સાથે જ ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન લાલજીભાઈ પટેલની વિકાસ પેનલની જીત થઈ અને વિજય પેનલની હાર થઈ હતી. ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 16 બેઠક માંથી 6 બેઠકો બિનહરીફ અને 10 બેઠકો ઉપર ખેડૂત વિભાગની ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી જેની આજે ચૂંટણી અધિકારીની આગેવાનીમાં મતગણતરી શરૂ થઈ હતી. વિકાસ પેનલ વતૅમાન ચેરમેન લાલજીભાઈ પટેલની પેનલની જીત થઇ છે આજે કુલ 10 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જેમાં વિકાસ પેનલની 10 બેઠક માંથી 10 બેઠક પર વિજયી .લાલજીભાઈ પટેલ સત્તત 2011થી 2020 ચેરમેન રહ્યા ફરી આજે તેમની વિકાસ પેનલની જીત થતાં વર્તમાન ચેરમેન લાલજીભાઈ પટેલના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી

ગુજરાત વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Embed widget