શોધખોળ કરો
Advertisement
ઈંજેક્શનના અભાવે દર્દીઓને મરતાં અમે જોયા છે અને કોઈ વ્યક્તિ જીવ ગુમાવે છે ત્યારે એક વ્યકિતનો જીવ જતો નથી.........
રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. દરરોજ રેકોર્ડબ્રેક સંખ્યામાં કોરોના કેસ નોંધાઈ રહ્યાં છે. દર્દીઓ વધતા હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. જેના કારણે કોરોના દર્દીઓના મોત થઈ રહ્યાં છે. ત્યારે મેડિકલ માફિયાઓ માટે મહામારી પૈસા કમાવવાનું સાધન બની છે. ઈંજેક્શનની કાળાબજારી કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement