શોધખોળ કરો
રાજ્યમાં છેલ્લા 3 વર્ષની સરખામણીએ ચોમાસાનો નબળો પ્રારંભ, ખેડૂતોની મહેનત પર ફરશે પાણી?
રાજ્યમાં હજું આઠ દિવસ સુધી વરસાદ(rain)ની કોઈ શક્યતા નથી. વરસાદ ખેંચાશે તો ખેતીના પાકને નુકસાન(damage)ની ભીતી છે જેના કારણે ખેડૂતો(farmers)ની ચિંતા વધી ગઈ છે. છેલ્લા 3 વર્ષની સરખામણીએ ચોમાસાનો નબળો પ્રારંભ થયો છે.
ગુજરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આગળ જુઓ
















