શોધખોળ કરો
કોગ્રેસે જાહેર કરેલા વીડિયોને લઇને કરજણ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે શું આપ્યું નિવેદન?
કરજણ બેઠક પર ભાજપ અને કોગ્રેસના નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ પણ અંતિમ તબક્કાનો પ્રચાર કરી રહ્યા છે. કોગ્રેસે જાહેર કરેલા વીડિયોને લઇને તેમણે કહ્યુ કે, અગાઉ મને કરોડો રૂપિયાની ઓફરો થઇ હતી પરંતુ આપણે એ ધંધામાં પડે તેવા માણસો નથી
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















