શોધખોળ કરો
સીટી સ્કેન કરાવવાથી કેમ બચવું જોઈએ ? કોરોનાના કેવા દર્દીઓએ સીટી સ્કેન કરાવવાની જરૂર નથી ? જુઓ વીડિયો
કોરોનાની આ બીજી લહેરમાં લોકો ખુબ પરેશાન છે. વાયરસનો નવો સ્ટ્રેઇન એટલો ખતરનાક છે.. કે કેટલી વાર તો સામાન્ય RT-PCR ટેસ્ટમાં પકડાતો પણ નથી.. એટલે આજકાલ લોકો વિના તબીબી સલાહ સીધા સીટીસ્કેન કરાવી રહ્યા છે. પણ માનવામાં આવે છે કે, સીટીસ્કેનથી કેંસરનો ખતરો છે.. સવાલ અહીં સીટીસ્કેનનો જ નથી. .કેટલાક લોકો તો આજકાલ સંક્રમિત થતા જ ડૉક્ટરના નિદાન વિના સીધા સ્ટેરોઇડ લઇ રહ્યા છે. આ બંને તમારા માટે કેટલુ ખતરનાક બની શકે છે. એ જાણવા માટે અમે દેશના નામી તબીબોને સવાલ કર્યા.. અને તેમણે આપી એ વિગતો જે આપણા સૌ માટે જાણવી છે જરૂરી..
ગુજરાત
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
આગળ જુઓ




















