શોધખોળ કરો

Thakor Samaj Bandharan : ઠાકોર સમાજના નવા બંધારણનું કોણે કર્યું ઉલ્લંઘન?, ડીજે સાથે કાઢ્યો વરઘોડો

ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ ગયા મહિને જાન્યુઆરીમાં ક્ષત્રિય ઠાકોર સમાજે કેટલાક મુદ્દાને લઇને બંધારણ ઘડ્યુ હતુ, જેને જેનો તૂટવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાના જાંબડિયા ગામમાં ઠાકોર પરિવારે ડીજેના તાલે લગ્નનો વરઘોડો કાઢીને સમાજનું બંધારણ તોડ્યુ હોવાનો આરોપ લાગ્યો છે. લગ્નના આ પ્રસંગે જાણીતા કલાકાર અર્જૂન ઠાકોર અને ગબ્બર ઠાકોરને પણ ઠાકોર સમાજે સોશ્યલ મીડિયા પર હૂરિયો બોલાવ્યો છે. જાબડિયામાં ઘટેલી આ ઘટનાને ઠાકોર સમાજના આગેવાનોએ પણ વખોડી કાઢી છે. ઉલ્લેખનીય છે કે, ગત 4 જાન્યુઆરીએ ઓગડધામમાં સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ બંધારણ જાહેર કર્યુ હતુ.

ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કરવાનો કિસ્સો સામે આવ્યો છે. માહિતી પ્રમાણે, બનાસકાંઠાના ડીસાના જાબડિયામાં એક ઠાકોર પરિવારે લગ્ન પ્રસંગે ડીજેના તાલે વરઘોડો કાઢ્યો હતો, જેમાં જાણીતા કલાકાર અર્જૂન ઠાકોર અને ગબ્બર ઠાકોરે ડીજેના તાલે ગીત ગાયા હતા, આનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં જ ઠાકોર સમાજમાં રોષ ફેલાયો અને બન્ને કલાકારો પર સમાજનું બંધારણ તોડવાનો આરોપ લાગ્યો હતો. ડીજે પરના આ વરઘોડાની પૉસ્ટ સમાજના આગેવાન લક્ષ્મણજી ઠાકોરે મુકી હતી હતી, હવે તેના પર તીખી પ્રતિક્રિયા આવી રહી છે. જોકે, હવે ઘટનાના પડઘા પડતાં સમાજના આગેવાનો અને ઠાકોર સમાજની એક કમિટી આવતીકાલે જાબડિયા ગામે જવાની હોવાની વાત મંત્રી સ્વરૂપજી ઠાકોરે કરી છે. abp અસ્મિતાએ આ વિવાદને લઇ કલાકાર અર્જૂન ઠાકોર અને ગબ્બર ઠાકોરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બન્ને કલાકારો ફોન નથી ઉપાડી રહ્યાં. મહત્વનું છે કે, બનાસકાંઠાના ઓગડધામમાં ગત 4થી જાન્યુઆરીએ ગેનીબેન સહિતના સમાજના આગેવાનોએ સમાજ માટે બંધારણની જાહેરાત કરી હતી.

ગુજરાત વિડિઓઝ

Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો

ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ

PFનું જૂનું એકાઉન્ટ થઈ ગયું છે બંધ? આ રીતે ટ્રાન્સફર કરો પૈસા, EPFOએ સરળ કરી પ્રક્રિયા

PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ

Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ

પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી

Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
Embed widget