શોધખોળ કરો
ગીર સોમનાથમાં મહિલાનું મોત, પોલીસ પર લાગ્યો આરોપ, જુઓ વીડિયો
ગીર સોમનાથમાં એક મહિલાનું મોત થયું હતું. મૃતક મહિલાના પરિવારજનોનો આરોપ છે કે પોલીસના કારણે મહિલાનું મોત થયું હતું. મહિલાનો મૃતદેહ લઇને ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે ટોળું પહોંચ્યું હતું.
ગુજરાત
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
આગળ જુઓ


















