શોધખોળ કરો
ગણતંત્ર દિવસ પર આતંકી હુમલો કરવાની ફિરાકમાં પાકિસ્તાન, કઠુઆ સેક્ટરમાં મળી સુરંગ
પાકિસ્તાન ગણતંત્ર દિવસ પર આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે. કઠુઆ સેક્ટરમાં 150 મીટર લાંબી સુરંગ મળી આવી હતી. બીએસએફએ જમ્મુમાં સાંબા અને કઠુઆમાં એન્ટી ટનલિંગ ઓપરેશન શરૂ કર્યું હતું.
આગળ જુઓ





















