શોધખોળ કરો

Australian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણય

હવે ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં. વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે 7 નવેમ્બર ગુરુવારે જણાવ્યું હતું કે યુવાનોના માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે, ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપરાંત, સંબંધિત કંપનીઓએ નવા નિયમો લાગુ કરવા પડશે અથવા તેમને દંડ ભરવો પડશે. વડા પ્રધાનના જણાવ્યા અનુસાર, આને લગતું બિલ આ વર્ષે ઑસ્ટ્રેલિયન સંસદમાં રજૂ કરવામાં આવશે.   

પીએમ એન્થોની અલ્બેનિસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એ બતાવવાની જવાબદારી હશે કે તેઓ ઍક્સેસને રોકવા માટે અર્થપૂર્ણ પગલાં લઈ રહ્યા છે. આની જવાબદારી માતા-પિતા કે યુવાનો પર રહેશે નહીં. પીએમ અલ્બેનિસે કહ્યું, "સોશિયલ મીડિયા અમારા બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે. હું આના પર સમયની વિનંતી કરું છું." પીએમએ સંસદમાં એક કાયદો રજૂ કરવાનું વચન આપ્યું છે, ઘણા સંશોધનોમાં આ વાતની પુષ્ટિ થઈ છે કે સોશિયલ મીડિયાના ઉપયોગથી 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર નકારાત્મક અસર પડી રહી છે.                  

સમાચાર વિડિઓઝ

Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત

'લડેંગે યા મરેંગે', બંગાળ પોલીસની સામે મમતા, અભિષેકને માર મારવાના વિરૂદ્ધમાં મંજૂરી વિના ધરણાં પર બેઠી

હવે ટૉલ નાકા પર VIP અને સરકારી અધિકારીઓને પણ ચૂકવવો પડશે ટેક્સ, સરકાર બદલી રહી છે નિયમ

Morbi: વજેપરમાં SOGના દરોડા, વાડામાં છૂપાવેલા 1.45 લાખનો ગાંજા સાથે એકને દબોચ્યો

વિડિઓઝ

Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત

Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા

દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા

Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ

ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ

Embed widget