શોધખોળ કરો
બાબા અમરનાથ યાત્રાનો 28 જૂનથી પ્રારંભ થશે, જુઓ વીડિયો
28 જૂનથી પવિત્ર અમરનાથ યાત્રા શરૂ થશે. .ઉપરાજ્યપાલ મનોજ સિંહાની ઉપસ્થિતિમાં જમ્મૂમાં મળેલી અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. અમરનાથ યાત્રા 28 જૂનથી રક્ષાબંધન સુધી ચાલશે. ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે યાત્રા રદ કરવામાં આવી હતી.
Tags :
Baba Amarnath Yatraઆગળ જુઓ





















