શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Bangladesh Violence: બાંગલાદેશમાં સોમવારે હિંસામાં 135 લોકોના મોત
Bangladesh Violence: બાંગલાદેશમાં સોમવારે હિંસામાં 135 લોકોના મોત. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ (Bangladesh) વર્તમાન સંસદના ભંગની જાહેરાત કરી છે, જે જાન્યુઆરી 2024 માં ચૂંટણી પછી રચવામાં આવી હતી. વધુમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, વિરોધ પક્ષના સભ્યો સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ત્રણેય સેનાઓના વડાઓ અને વિપક્ષના ટોચના નેતાઓએ ભાગ લીધો હતો. આ સમય દરમિયાન, બાંગ્લાદેશમાં કોઈપણ વિલંબ કર્યા વિના વચગાળાની સરકાર રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં સર્વસંમતિથી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રમુખ બેગમ ખાલિદા જિયા અને અનામત આંદોલન દરમિયાન ધરપકડ કરાયેલા વિદ્યાર્થી નેતાઓ સહિત અન્ય તમામ રાજકીય કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
દેશ
Maharashtra Politics | મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈ મોટા સમાચાર, એકનાથ શિંદેએ CM પદ માટેની દાવેદારી છોડી
Cheteshwar Pujara: જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ| Abp Asmita
Clashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારો
PM Modi Speech : શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન, જનતાએ જેને નકર્યા તે ચર્ચા નથી થવા દેતા
Navjot Singh Sidhu's wife beat stage 4 cancer: નવજોતસિંહ સિદ્ધૂની પત્નીએ કેન્સર સામે જીત્યો જંગ!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion