શોધખોળ કરો
Bhajan Lal Sharma | પહેલીવાર જ વિધાનસભા ચૂંટણી લડેલા ભજન લાલ શર્મા બનશે રાજસ્થાનના નવા CM
Rajasthan New CM: રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી વિધાનસભાએ ભજનલાલ શર્માની પસંદગી કરી છે. ભજનલાલ શર્મા બ્રાહ્મણ ચહેરો છે, હવે તેઓ રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે. ભજનલાલ શર્મા પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. તેઓ સાંગાનેર બેઠક પરથી ધારાસભ્ય છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















