શોધખોળ કરો
Budget 2021: દેશમાં પાંચ નવા ફિશ હાર્બર શરૂ કરવાની સરકારની જાહેરાત
નાણામંત્રીએ કહ્યું કે, દેશમાં પાંચ નવા ફિશ હાર્બર શરૂ કરવાની યોજના છે. કોચ્ચિ, ચેન્નઇ, વિશાખાપટ્ટનમ, પારાદીપ, પેટુઆઘાટ જેવા બંદરોને ફિશ હબના રૂપમાં વિકસિત કરવામાં આવશે. સાથે જ નાણામંત્રીએ આગામી પાંચ વર્ષમાં ડીપ સી મિશનની જાહેરાત કરવામાં આવી જે હેઠળ 400 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ





















