શોધખોળ કરો
ફટાફટઃ લોકગાયિકા ગીતા રબારી વેક્સિન લેવા અંગે સપડાયા વિવાદમાં, જુઓ મહત્વના સમાચાર
લોકગાયિકા(Folk Singer) ગીતા રબારી(Geeta Rabari)એ ઘરે બોલાવી વેક્સિન(Vaccine) લેતા વિવાદમાં સપડાઈ છે. અમદાવાદમાં 17 જૂન પછી ચોમાસાનું આગમન થશે. મુંબઈમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના પાંચ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















