શોધખોળ કરો
કોરોનાના કેસ વધતા મહારાષ્ટ્રના ક્યા શહેરમાં લોકડાઉન લાદવામાં આવ્યુ, જુઓ વીડિયો
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કોરોના કેસ નાગપુરમાં નોંધાયા છે. આ દરમિયાન હવે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે નાગપુરમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી ANIના ટ્વીટ મુજબ નાગપુરમાં 15 થી 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















