શોધખોળ કરો
Cyclone Tauktae: ભર ઉનાળામાં મુંબઇના રસ્તાઓ પર ઢીંચણસમા ભરાયા પાણી, જુઓ વીડિયો
મુંબઇમાં પણ વાવાઝોડાના કારણે વરસાદ થયો હતો. અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે રસ્તા પર ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા. મુંબઇના ગેટ વે ઓફ ઇન્ડિયા પર સમુદ્રનું પાણી રસ્તા પર પહોચી રહ્યુ છે. સમુદ્રમાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તૌકતે વાવાઝોડાના કારણે મુંબઈનો બાંદ્રા વર્લી સી લિંક બંધ કરવામાં આવ્યો છે. હાલ દરમિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જેને લઈ તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















