શોધખોળ કરો
DCGIએ ભારત બાયોટેકને સંપૂર્ણ સ્વદેશી રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે આપી મંજૂરી, જુઓ વીડિયો
DCGIએ ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા તૈયાર કરવામાં આવેલ વેક્સીનના ત્રીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલને મંજુરી આપી દીધી છે. જાનવરો અને ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ અને બીજા તબક્કાના પરિણામ આધાર પર ભારત બાયોટેક લિમિટેડને આ મંજૂરી આપવામાં આવી છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















