શોધખોળ કરો
મેડિકલ અને એન્જિનીયરીંગમાં પ્રવેશ માટેની પરીક્ષાઓની તારીખ જાહેર ન થતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં,જુઓ વીડિયો
ધોરણ-12 સાયન્સ પછીના મેડિકલ(Medical) અને એન્જિનીયરીંગ(Engineering)માં પ્રવેશ માટેની પરીક્ષાઓની તારીખ જાહેર ન થતા વિદ્યાર્થી(Students)ઓ મુંઝવણમાં છે. કેન્દ્ર સરકારે JEE મેઈન અને NEETની તારીખ જાહેર ન કરી હોવાથી રાજ્ય સરકારે ગુજકેટની તારીખ પણ નક્કી કરી નથી.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















