શોધખોળ કરો
દિલ્હીથી દહેરાદૂન જતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના કોચમાં લાગી આગ, જુઓ વીડિયો
દિલ્હીથી દહેરાદૂન જઈ રહેલી દિલ્હી-દહેરાદૂન શતાબ્દિ એક્સપ્રેસમાં ભીષણ આગની ઘટના બની છે. આ ટ્રેન જ્યારે રાયવાલાથી દહેરાદૂન જઈ રહી હતી ત્યારે કાંસરો સ્ટેશન પાસે આ ઘટના બની હતી. મળતી વિગતો પ્રમાણે ટ્રેનના સી પાંચ કોચમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી
દેશ
Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
આગળ જુઓ





















